Common sand boa

Non vanemous snake

(ભફોડી)બિન ઝેરી સાપ

ભફોડી સામાન્ય રીતે બધા જ વિસ્તારમાં જોવા મળે છે , લોકો મોટા ભાગે ભફોડી ને ઝેરી સાપ ખડચીતળો માની ને મારી નાખતા હોય છે જે ખૂબ દુખ ની વાત છે
અને બિજી એક વાત કે સાપ ને ન ઓળખતા લોકો ભફોડી અને ખડચિતળા ને પારખી સકતા નથી તેથી ખડચીતળા ને પકડતા હોય છે જે ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે તેથી તેમણે સાપો વિશે જાણવું જોઈએ
સાપ વિશે માહિતી જાણવા માટે અમારી ચેનલો પર મુલાકાત. લ્યો.
Facebook/ snakes of gujrat
Sharechat/ જાણો સાપ ને



Comments